પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભવ્ય સ્વાગત

copy image

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા…

 ત્રિનિદાદમાં PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા…. 

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી દ્વારા તેમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભવ્ય સ્વાગત….

ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો’થી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીને સન્માનિત કરવામાં આવ્યા…..