નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ

copy image

copy image

ઉખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ

તોફાની વાતવરણની વચ્ચે ભારે વરસાદ ખાબક્યો

ઉખેડા ગામના ગોગા ડેમ, લોલાડી માં ડેમ અને ગામ તળાવ ઓગની ગયા

ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે આવી