દેશથી હજારો કિલોમીટર દૂર પણ દેશી ઝાયકો : ત્રિનિદાદ અને ટોબેગોમાં રાત્રિભોજનમાં પીએમ મોદીને સોહારી પાન પર ભોજન પીરસાયું

copy image

દેશથી હજારો કિલોમીટર દૂર પણ દેશી ઝાયકો….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં ખાવાનો દેશી ઝાયકો માણ્યો….
દેશના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં એક ખાસ રાત્રિભોજનનું આયોજન કરાયેલ…..
રાત્રિભોજનમાં પીએમ મોદીને સોહારી પાન પર ભોજન પીરસવામાં આવ્યું ….