રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કર્યું ભયાનક આક્રમણ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આક્રમક બની ગયા હોવાના અહેવાલ સપાટી સપાટી પર છે. રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલોથી યુક્રેનની રાજધાની કીવ પર ભયાનક આક્રમણ કરી દેવાયું છે. ત્યારે આ અટેકમાં અનેક બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ છે.