સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ : સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

copy image

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં રાજયમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 3.7 ઈંચ નોંધાયો છે.