લખપત તાલુકા ના ગુનેરી મધ્યે સનાતની ચતુર્માસ નું ભવ્ય આયોજન કરવામા આવ્યું

copy image

copy image

ભુજ થી ગુનેરી વિશાળ સનાતન ધર્મ શોભાયાત્રા

ગુનેરી મધ્યે ૧૬માં ચતુર્માસ મહોત્સવ

લખપત તાલુકા ના ગુનેરી મધ્યે સનાતની ચતુર્માસ નું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.જે અંતર્ગત વિશાળ સનાતન ધર્મ શોભાયાત્રા યોજાશે.

તા.૮/૭ ના સવારે ૯ વાગ્યે દશનામ ગોસ્વામી સમજવાડી મધ્યે થી મહાકાલ સેના ના સંસ્થાપક શ્રી શ્રી ૧૦૦૮ દિગંબર ખુશાલભારતીજી તથા અન્ય સંતગણ ઉપસ્થિત રહી ને વિશાળ સનાતન ધર્મ શોભાયાત્રા નો પ્રારંભ કરાવશે જેમાં બહોળી સંખ્યામાં સનાતની ભાઈઓ ઉપસ્થિત રહી અને આપણે સૌ આ કાર્યકર્મની શોભા વધારીએ.