ગાંધીધામમાં 2 કલાકમાં બે ઇંચ વરસાદ

સવારના 8 થી 10 ની વચ્ચે વરસ્યો વરસાદ

રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા

શહેરના અનેક વિસ્તારોમા પાણી ભરાતા લોકો પરેશાન

નગરપાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી

વરસાદી નાળાની સફાઇ પાછળ લાખોનો ખર્ચ છતા વરસાદ પડતા જ સર્જાય છે જળબંબાકારની સ્થિતિ

અંજારમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો