ગઢશિશામાં 4 ઇંચ વરસાદ

આજ મોડી સાંજથી વરસી રહ્યો છે ભારે વરસાદ

ગઢશિશામાં ભારે વરસાદના કારણે ભારે પણી વહી નીકળ્યા

ભુજના દેશલપર વાઢાય માં પણ ભારે વરસાદ

4 ઇંચ જેટલો ભારે પાણી વરસ્યો

ગઢશિશામાં થી માનકુવા સુધીના વિસ્તારમાં ભારે વરસાદ

નખત્રાણાના સુખપર (રોહા)માં પણ ભારે વરસાદ

ભારે વરસાદના પગલે ગામની શેરી નદીમાં ફેરવાઈ

ચાલુ વરસાદની સિઝનમાં ગઢશિશા અને દેશલપર વિસ્તારમાં મેઘરાજા થયા છે મહેરબાન