પધ્ધર પોલીસ સ્ટેશન તથા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ મંદિર ચોરીના રીઢા ગુનેગારને પધ્ધર પોલીસે દબોચ્યો

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્વિયન સાહેબ ઇન્ચાર્જ ભુજ વિભાગ ભુજ નાઓએ પધ્ધર પો.સ્ટે.માં દાખલ થયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢવા માટે સુચના આપેલ હોઇ.

જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશન ગુન્હા રજિસ્ટર નંબર:- ૧૧૨૦૫૦૪૪૨૫૦૩૨૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૬૨, ૩૨૪(૪),૩૪૧(૪), ૩૦૫(એ), ૫૪ મુજબનો ગુન્હો તા-૧૭/૦૫/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ હોઇ જે ગુન્હા કામના મુખ્ય આરોપી રશીદ ઉર્ફે વલો દેશર તૈયબ સમા રહે નાના દિનારા (ખાવડા) વાળો નાશતો ફરતો હોઇ અને આરોપીની શોધખોળમા ટેકનિકલ રીસોર્સિસ તથા હ્યુમન રીસોર્સિસના ઉપયોગ આધારે આ કામના આરોપી ધાણેટી- નાડાપા સીમ વિસ્તારમાં હોવાની પો હેડ કોન્સ મહિપાલસિંહ એન જાડેજા નાઓને સચોટ બાતમી હકિકત મળતા હકીકતવાળી જગ્યાએ તપાસ કરી વોચમા રહેતા આરોપી મળી આવતા વર્ક આઉટ કરી પો સ્ટે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીનું નામ-

(૧) રશીદ ઉર્ફે વલો દેશર તૈયબ સમા ઉ.વ ૨૯ રહે નાના દિનારા (ખાવડા) તા-ભુજ

કબુલાત આપેલ ગુન્હાઓ

પધ્ધર પો સ્ટે એ પાર્ટ ગુ.ર.ન- નંબર:- ૩૨૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૬૨, ૩૨૪(૪), ૩૪૧(૪)\, ૩૦૫(એ), ૫૪

નખત્રાણા પો સ્ટે એ પાર્ટ ગુ.ર.ન- નંબર:- ૬૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૦૫(એ), વિગેરે

નખત્રાણા પો સ્ટે એ પાર્ટ ગુ.ર.ન- નંબર:- ૬૧૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૦૫(એ), વિગેરે

આરોપી નો ગુનાહિત ઇતિહાસ

(૧) પધ્ધર પોલીસ સ્ટેશન, પાર્ટ-એ,ગુ.ર.ન.-૪૭૦/૨૦૨૪,બી.એન.એસ. કલમ-૩૦૩(૨), મુજબ

(૨) પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ-એ,ગુ.ર.ન -૪૬૬/૨૦૨૪,બી.એન.એસ. કલમ-૩૦૯(૬),૩૩૧(૬),૫૪ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

(3) પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ-એ,ગુ.ર.ન ૩૮૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ-૩૭૯,૧૧૪ મુજબ

(૪) પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ-એ,ગુ.ર.ન ૪૨૩/૨૦૨૪,આઇ.પી.સી. કલમ-૩૮૦,૪૫૭.૧૧૪ મુજબ

(૫) પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ-એ,ગુ.ર.ન ૩૮૦/૨૦૨૪, આઈ.પી.સી. કલમ-૩૭૯,૧૧૪ મુજબ

(૬) સામખીયારી પોલીસ સ્ટેશન, પાર્ટ-એ,ગુ.ર.ન.-૨૦૬/૨૦૨૪,આઇ.પી.સી. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ

(૭) પધ્ધર પો.સ્ટે., પાર્ટ-એ,ગુ.ર.ન.-૦૦૫૦/૨૦૧૬,આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ.

(૮) પધ્ધર પો. સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૦૦૫૧/૨૦૧૬ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

(૯) પધ્ધર પો. સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૦૦૫૨/૨૦૧૬ આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબ

(૧૦) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.૨.ન ૬૧/૨૦૧૭ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ.

(૧૧) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.૨.ન ૫૨/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૧૨) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૬૭૫/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ.

(૧૩) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૬૬/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ.

(૧૪) પધ્ધપો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૫૭/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦,૫૫૪,૪૫૭, મુજબ.

(૧૫) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.૨.ન.૫૮/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦,૫૫૪,૪૫૭, મુજબ.

(૧૬) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૫૯/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦,૫૫૪,૪૫૭, મુજબ

(૧૭) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ, ગુ.ર.ન /૨૦૧૯ આઇ.પી.સી. ક.૩૭૯,૧૧૪ મુજબ.

(૧૮) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન .૦૬/૨૦૧૯ આઇ.પી.સી. ક.૩૭૯,૧૧૪ મુજબ.

(૧૯) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ, ગુ.૨.ન.૫૦/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ.

(૨૦) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૫૬/૨૦૧૯ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ.

(૨૧) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૧૯/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૨૨) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ, ગુ.૨.ન.૭૨/૨૦૧૯ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૨૩) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ,ગુ.૨.ન.૬૨/૨૦૧૫ આઇ.પી.સી. ક.૩૦૭, ૩૨૫ મુજબ.

(૨૪) પધ્ધર્ પો સ્ટે. પાર્ટ-એ, ગુ.ર.ન ૭૦/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯,૧૧૪ મુજબ

(૨૫) પધ્ધર પો સ્ટે. પાર્ટ-એ, ગુ.ર.ન.૭૨૮/૨૦૨૧ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૨૬) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૨૪૩/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૨૭) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૧૫૪/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૨૮) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન ૧૪૬/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૨૯) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.નં.૧૫૫/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૩૦) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૨૧૧/૨૦૧૭ જી પી એકટ ક ૧૩૫ મુજબ

(૩૧) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૨૧૫/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૩૨) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૧૮૪/૨૦૧૬ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૩૩) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૮૪/૨૦૧૪ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૩૪) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.નં.૧૦૫/૨૦૧૬ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૩૫) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૧૪૨/૨૦૧૬ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૩૬) બી ડીવીજન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૩૩૧૧/૨૦૨૦ આઇ.પી.સી. ક.૧૨૦બી,૩૪, ૪૦૧ મુજબ

(૩૭) કોડાય પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૭૩/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૩૮) કોડાય પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૧૧૦/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૭ મુજબ

(૩૯) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૫૯/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૪૦) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૭૧/૨૦૧૬ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૪૧) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૭૯/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૪,૪૫૭ મુજબ

(૪૨) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૪૪૫/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૪૩) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.૨.ન.૨૪૫/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૯૪,૪૫૨ મુજબ

(૪૪) માનકુવા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૨૪૫/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯,૧૧૪ મુજબ

(૪૫) નખત્રાણા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૨૯/૨૦૧૭ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૪૬) નખત્રાણા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૭૪/૨૦૧૮ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૪, મુજબ

(૪૭) ખાવડા પો સ્ટે. પાર્ટ-એ, ગુ.૨.ન.૨૫/૨૦૧૭ આઇ.પી.સી. ક.૪૯૮(અ), ૨૩૨,૫૦૪ મુજબ

(૪૮) ખાવડા પો સ્ટે. પાર્ટ-એ, ગુ.૨.ન.૧૩૨/૨૦૨૨ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૪૯) ખાવડા પો સ્ટે. પાર્ટ-એ, ગુ.૨.ન.૧૮/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૭, ૪૫૮ મુજબ

(૫૦) નીરોણા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.નં.૧૦૩/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબ

(૫૧) માધાપર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૬૮/૨૦૨૧ આઇ.પી.સી. ક.૩૭૯, ૧૧૪ મુજબ

(૫૨) માધાપર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૩૬૦/૨૦૨૨ આઇ.પી.સી. ક.૩૭૯, ૧૧૪ મુજબ

(૫૩) ગઢસીશા પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૯૭/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૭ મુજબ

(૫૪) માાંડવીમરીન પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.નં.૨૬/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૮૦, ૪૫૭ મુજબ

(૫૫) મદ્રાં પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન.૧૪૦/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯, મુજબ

(૫૬) પાલનપરુ તાલકુા(બી.કે) પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.નં.૧૪૯/૨૦૨૦ આઇ.પી.સી. ક.૩૭૯,૧૧૪ મુજબ

(૫૭) વાયોર પો સ્ટે. પાર્ટ-એ,ગુ.ર.ન..૧૪૨/૨૦૨૩ આઈ.પી.સી. ક.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

ઉપરોક્ત કામગીરીમાં પધ્ધર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા પુથ્વીરાજસિંહ બી રાણા તથા હરીશચંન્દ્રસિંહ બી જાડેજા તથા શીવરાજસિંહ પી.રાણા તથા પુથ્વીરાજસિંહ જે જાડેજા પો.હે.કોન્સ. મહિપાલસિંહ એન જાડેજા તથા નિલેષભાઇ પી.ચૌધરી તથા વિનોદભાઇ આર વસાવા તથા વિરેન્દ્રસિંર બી.પરમાર તથા પો.કોન્સ. બળદેવભાઇ જી.રબારી તથા શિવભદ્રસિંહ આર રાણા તથા હિતેશભાઇ એન ચૌધરી નાઓ જોડાયેલ હતા.