ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ડ્રેનેજ તથા વરસાદી પાણી ભરાતા તાત્કાલીક ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવેલ

copy image

copy image

ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ડ્રેનેજ તથા વરસાદી પાણીના ભરવાના નિરાકરણ માટે કારોબારી ચેરમેનશ્રી મહિદીપસિંહ જાડેજા તથા ડ્રેનેજ ચેરમેનશ્રી ધર્મેશભાઈ ગોર એ રૂબરૂ સ્થળ પર મૂલાકાત લીધી જેમાં ડ્રેનેજ શાખા અને સેનિટેશન શાખાને સાથે રહીને સમસ્યાનું નિરાકરણ કરવા માટે ઓપનએર થિયેટર પાસે આવેલ વરસાદી નાળાના પાઈપમાં લીકેજ થયેલ છે તેનું સમારકામ તથા ધનશ્યામ નગર તથા બસ સ્ટેશન વિસ્તારની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ગારા સફાઈની તાત્કાલીક ધોરણે કામગીરી કરવાની સુચના આપવામાં આવેલ.