મહીસાગર નદી પર પુલ તૂટવાનો મામલો

ગંભીરા દુર્ઘટના મા ૩ લોકોના મોત ની પુષ્ટિ

પાંચ લોકોને બચાવી લેવાયા.. સારવાર ચાલુ

NDRF ની એક ટીમ પણ મોકલાઈ

ગયા વર્ષે જ બ્રિજ નું મરામત કામ કરવામાં આવ્યું હતું

મુખ્ય ઇજનેર અને એક્સપર્ટ ની ટીમ ઘટના સ્થળે રવાના