પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટ્યો : દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9ના મોત

copy image

copy image

 પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પાડવાના બનાવ વચ્ચે આ બનાવને પગલે 7 વાહનો નદીમાં પડી ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બનાવ અંગે જાણ થતાં તંત્ર તાત્કાલિક દોડતું થયું છે. પ્રાપ્ત્ત હતી વિગતો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈએ ચૂક્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બનાવને પગલે સ્થાનિકોએ બચાવ કામગીરી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે.