દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ બની રહી છે ઘાતક : આશરે 700 હેક્ટર જંગલ બળીને થયું ભશ્મ

copy image

દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન બની રહી છે ઘાતક …
લગભગ 2000 હેક્ટર સુધીમાં આ આગ ફેલાઈ ચૂકી છે….
આગને પગલે એરપોર્ટ પણ કરાયું બંધ….
આગને પગલે રેલ સેવા પણ છે બંધ…
સરકાર દ્વારા 720 ફાયર ફાઇટર અને 220થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન કરાયા છે તૈનાત…
અત્યાર સુધી આશરે 700 હેક્ટર જંગલ બળીને થયું છે ભશ્મ….