માદક પદાર્થ ગાંજા સાથે બે ઈસમોને પકડી પાડી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

copy image

copy image

પકડાયેલ આરોપીઓ :-
(૧)જાસ્મીન દે ઉર્ફે અકરમ ઉર્ફે કટુ દે અયુબ નારેજા રહે. રહે.મઠ ખાતે, મચ્છી માર્કેટની બાજુમાં ભુજ.
(૨) જુમા હાસમ મોખા રહે.બાપાદયાળુ નગર રેલ્વે સ્ટેશન પાસે ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:-
માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨.૦૦૩ કિલોગ્રામ કિ.રૂ.૨૦,૦૩૦/-
મોબાઇલ નંગ ૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/-
રોકડા રૂ.૪૧૫૦/-
એક્સેસ રજી નં.જીજે-૧૨-એચ.સી.-૪૩૮૫ કિ.રૂ.૫૦,૦૦૦/-
કુલ્લ કિ.રૂ.૮૪,૧૮૦/-