બનાવટી દસ્તાવેજના અલગ-અલગ બે ગુનામાં મુંબઈ ખાતેથી વઘુ ૪ આરોપી પકડી પાડતી લાકડીયા પોલીસ

copy image

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમા૨ સાહેબ નાઓએ બનાવટી દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારુ આપેલ સુચના અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જે મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને પકડવા મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુનાની આગળની તપાસ જે.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ અને મુંબઈ ટીમ મોકલી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ગુના કામે અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ
પકડાયેલ આરોપીઓ :-
લાકડીયા પોલીસ સ્ટેશન એફ.આઈ. આ૨ નં ૧૧૯૯૩૦૧૧૨૪૦૨૧૫/૨૦૨૪ ભા૨તીય ન્યાય સંહિતા કલમ ૩૧૯(૨),૩૩૬(૩),૩૩૭,૩૩૮,૩૪૦(૨),૬૧(૨)(એ)મુજબના ગુનામાં પકડાયેલ આરોપીઓ
(૧) મિતેષભાઈ બીપીનભાઈ સોલંકી ઉ.વ.૪૧ ૨હે.હાલે. મકાન નં ૩૯ બીજો માળ રસુલ જીવા બીલ્ડીંગ કે.કે.માર્ગ સાત ૨૨તા જેકોબ સર્કલ સંત માડગે મહારાજ ચોક મહાલક્ષ્મી મુંબઇ મહારાષ્ટ્ર મુળ રહે.કુંભણ તા.પાલીતાણા જી.ભાવનગ૨
(૨) હંસાબેન વા/ઓફ દામજીભાઈ ખીમજીભાઈ નંદુ ઉ.વ.૫૨ રહે.રૂમ નં ૧૩ કાર્ટર રોડ કસ્તુરબા નં ૩ વૃંદાવન ચાલ ગાયકવાડ કમ્પાઉન્ડ મુકિત નર્સિંગ હોમ બોરીવલી ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર
(૩) યશ ઉર્ફે દીપ દામજીભાઈ નંદુ ઉ.વ.૨૯ ૨હે. બી-૬૮ શાંતીનગર પટેલ ચાલ એમ.જી.રોડ -૯ બસ ડેપો નજીક સુકરવાડી બોરીવલી ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર
[10:56 AM, 7/12/2025] Geeta Rabari: લાકડીયા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર નં ૧૧૯૯૩૦૧૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહિતા કલમ ૩૧૯(૨),૩૩૬(૩), ૩૩૭,૩૩૮,૩૪૦(૨), ૬૧(૨)(એ) મુજબના ગુનામાં પકડાયેલ આરોપી
(૧)દામજીભાઈ ખીમજીભાઈ નંદુ ઉ.વ.૫૯ રહે. બી-૬૮ શાંતીનગર પટેલ ચાલ એમ.જી.રોડ -૯ બસ ડેપો નજીક સુકરવાડી બોરીવલી ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર
આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.