મેઘપર (બો)માં રહેનાર યુવાને ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

copy image

મેઘપર (બો)ની સોસાયટીમાં રહેનાર યુવાને ગળેફાસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મેઘપર બોરીચીની સોસોયટીમાં રહેનાર 32 વર્ષીય વિકાસ પરમાર નામનો શખ્સ પોતાના ઘરે હાજર હતો તે સમય દરમ્યાન કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને શા માટે આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.