ભુજના ટ્રાન્સપોર્ટર સાથે ૬૧ હજારની છેતરપિંડી

આ અનુસાર ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને રવિભાઈ ભૂપતભાઇ ઢોલરિયા (રહે.ભુજ )એ અનુરાગ ઉર્ફે રાજ પટેલ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે, ઇસમો તેના મોબાઈલ પરથી પોતાને અનુરાગ પટેલ તરીકે ઓળખ આપી નેશનલ ટ્રાન્સપોર્ટ કંપની અમદવાદથી બોલતો હોવાનું જણાવી પૂના સીસીકા માટે ગાડી મોકલવા વિશ્વાસમાં લઈ નેશનલ ટ્રાન્સપોર્ટ કંપનીના એકાઉન્ટ નંબર આપી ૬૧૫૦૦ જમા કરાવી ગાડી નહીં મોકલાવી ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *