ફરી એક વખત ઝડપથી ફેલાઇ રહ્યો છે ખતરનાક વાયરસ ચિકનગુનિયા

copy image

વર્તમાનમાં 119 દેશોમાં લગભગ 560 કરોડ લોકો ચિકનગુનિયા ઇન્ફેક્શનના ખતરામાં….
ફરી એક વખત ઝડપથી ફેલાઇ રહ્યો છે ખતરનાક વાયરસ ચિકનગુનિયા….
વાયરસના ખતરનાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી જાહેર કરી ….
સ્વચ્છતા જાળવો…નીરોગી રહો….