યુવતીના મૃતદેહમાંથી હાર તસ્કરી કરનાર ઈસમ પકડાયો

તાજેતરમાં રાપર તાલુકાનાં જાટાવાળા ગામની હાલે ભુજમાં રહેતી માયાબેન જશાભાઈ પટેલ (ઉ.વ.18)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમય ગાળા દરમ્યાન તેના ગાળામાં પહેરેલ સોનાની પાંદડી વાળો હાર કિંમત રૂ. 3 લાખનો તસ્કરી કરી ગયાનું બહાર આવતા. મૂળ બેલા ગામનો રામજી મેપાભાઈ ચૌહાણ આજે તેની અટક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *