Skip to content
મોરબી રોડ બાલાજી પાર્ક-૩ રહેણાંક મકાનમાં રહેતા દિનેશભાઇ ભાણજીભાઈ ડોડીયા રહે. ઉપર અનુસાર રાજકોટ વાળાના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લિશ શરાબની બોટલ નંગ. ૭૨ કિંમત રૂ. ૨૫,૨૦0ના મુદામાલ સાથે શખ્સને પકડી પાડતી બી- ડિવિઝન પોલીસ.