ગૂગલ મેપ વાડા ચેતીને વાપરજો : બેલાપુરમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા સર્જાયો ગંભીર અકસ્માત

copy image

નવી મુંબઇના બેલાપુરમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા સર્જાયો ગંભીર અકસ્માત….

ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા એક મહિલા ખાડીમાં પડતાં સર્જાયો અકસ્માત….

મધ્યરાત્રીએ એક વાગ્યે બેલાપુરમાં બન્યો હતો આ બનાવ….

પૂલની ઉપર જવાની જગ્યાએ નીચેનો રસ્તો બતાવતા પરિણામે તેની કાર સીધી ધ્રુવતારા જેટ્ટીમાંથી ખાડીમાં પડી…..

મહિલાને પાણીમાં ડૂબતી જોઇ રેસક્યૂ બોટ અને પેટ્રોલિંગ ટીમની મદદથી મહિલાને બચાવવામાં આવી….