નખત્રાણાના ખીરસરા (રોહા) માં દીપડા નો હુમલો

copy image

વાડી વિસ્તારમાં શ્રમજીવી પર દીપડાએ હુમલો કર્યો
ઘાયલ હાલતમાં વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
ખીરસરા-વેસલપર વચ્ચે આવેલી છે વાડી
રોહા-ખીરસરા- દનણા-વેસલપર પંથક માં દીપડાઓનો છે વસવાટ