અંજાર નજીક બે વાહનો ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત

copy image

અંજાર નજીક ભારે વાહનો ધડાકાભેર અથડાયા : બચાવ અને રાહત માટે આજુબાજુ ના લોકો દોડી આવતા માર્ગ પર ટોળા એકઠા થયા અને સર્જાયો ટ્રાફિક જામ:
ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માત માં ઘાયલો વગેરેને ની વિગત પણ મેળવી ન શકાય એટલો ટ્રાફિક જામ સર્જાતા રાષ્ટ્રીય માર્ગ અવરોધાયો