અસામાજિક તત્વો સામે આવાજ ઉઠાવો!


અસામાજિક તત્વો સામે આવાજ ઉઠાવો!
તમારા વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વોનું દબાણ છે?
હવે ડરો નહીં… આધાર પુરાવા સાથે પોલીસને જાણ કરો!
પોલીસ કંટ્રોલ રૂમ: 02832 250960
LCB WhatsApp નંબર: 98259 66046
તમારું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.
આપણા સમાચાર કચ્છ