બજરંગવાડી પાણીના ટાકા સામે હારજીતનો જુગાર રમતા ઇસમો પકડાયા

બજરંગવાડી પાણીના ટાકા સામે ૨/૧ પવન કોમ્પ્લેક્ષ ઈસમ મિથુન રમેશભાઈ મહેતા રહે.ઉપર મુજબ રાજકોટ વાળાના ઉપરોક્ત રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવી ધોડીપાસા રમવાના સાધનો પુરા પાડી નાલ ઉધરાવી બહારથી બીજા માણસોને બોલાવી અન્ય ઇસમો પરેશભાઈ જયંતીલાલ સોનેશ્વરા, કરીમ મનજીભાઈ સુરાણી, હનીફ અસરફભાઈ હાલાણી, મુકેશભાઇ લક્ષ્‍મીદાસ કોટક, પ્રવીણ મેધજીભાઈ સાડમિયા, ઇમ્તિયાઝ વલીભાઈ સોરા, પ્રેમજીભાઈ રામજીભાઈ સોલંકી, કાસમભાઈ અબ્દુલભાઈ જુણાચ, દિવ્યેશ નરેશભાઇ ચાવડા રહે. તમામ રજકોટ વાળાઓને ધોડીપાસા વડે પૈસાની લેતીદેતી કરી હારજીતનો જુગાર રમતા ધોડીપાસા નંગ-૨ તથા રોકડા રૂ.૯૩,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ પોલીસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *