સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ

copy image

copy image

લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રકના ટાયર ધડાકાભેર ફાટતા આગ ભભૂકી ઉઠી…..

સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ….

સુરેન્દ્રનગર સહિતની ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા…..

ટ્રકના ટાયર અચાનક ધડાકા ભેર ફાટયા અને ટ્રક બળીને ભશ્મ થઈ……