ભ્રષ્ટાચારીઓ એ હદ વટાવી : કેરા રોડ પર પડેલા મસ મોટા ખાડાઓ, જેમાં પટ્ટા મારવા જેવુ કામ કરાયું


ભ્રષ્ટાચારીઓ એ હદ વટાવી કેરા રોડ પર પડેલા મસ મોટા ખાડાઓ જેમાં તંત્ર દ્વારા ખાડાઓ ભરવાની કામગીરી તો કરાઈ પણ પડ્યા પર પટ્ટા મારવા એવું કામ કરાયું ડામર નાખી નતો કોઈ લેવલ કે કરાયું કે ન તેના પર રોલર ફેરવ્યું જેથી રોડ ખાડા ઢેબા થઈ જતા લોકો કહે છે આ કેવી કામગીરી કરી છે તેમા પણ પૂરા ખાડાઓ નથી ભરાયા હજુ પણ રોડ પર કેટલાય ખાડાઓ જોવા મળેછે ભ્રષ્ટ અધિકારીઓ અડધું કામ કરે છે અને આખા રોડના પૈસા પડાવે છે ગામમાં કોઈ જવાબદાર વ્યક્તિ ન હોતા લોકોને દરેક કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળે છે લોકોના ટેક્ષના પૈસાથી માત્ર પોતાના ખિસ્સા ભરતા આવા ભ્રષ્ટ અધિકારીઓ પર કોઈ લગામ નથી તેવું લોકો જણાવી રહ્યા છે