અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં થયો વધારો

copy image

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા બાદ અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં થયો વધારો…..
ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવા પર ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાને કરી વિનંતી…..
મંત્રાલયે મહિલાઓ અને બાળકોને બેડી પહેરાવવા અને ધાર્મિક-સાંસ્કૃતિક સંવેદનશીલતાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી…..
વર્ષ 2025માં છેલ્લા 7 માસના સમયગાળામાં કુલ 1703 ભારતીય નાગરિકોને દેશમાંથી ડિપોર્ટ કરાયા….