જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન હાલમાં પણ ચાલુ : એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

copy image

copy image

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન હાલમાં પણ ચાલુ…..

સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો….

બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા…..

(નોંધ : ઉપરોક્ત માહિતી ગૌણ માહિતી પર આધારિત છે.)