નર્મદા ડેમ 81.52 ટકા ભરતા વોર્નિંગ સ્ટેજ પર

copy image

copy image

સરદાર સરોવર નર્મડા ડેમની સપાટીમાં નોંધાયો વધારો…..

ઉપરવાસમાંથી  4,93,363 ક્યુસેક પાણીની આવક…..

ઉપરવાસમાંથી  4,93,363 ક્યુસેક પાણીની આવક બાદ ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા…..

4,04,577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાના અહેવાલ આવ્યા સામે…..

ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરે પહોંચી ….

 24 ક્લાકમાં તેમાં 15 સેમીનો વધારો નોંધાયો…..

નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો હોવાના અહેવાલ……

સુધીમાં નર્મદા ડેમ 81.52 ટકા ભરાતા નદી કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું…..