ગુજરાતમાં હાર્ટ અટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો : સુરતમાં 27 વર્ષીય યુવાન હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ ઢળી પડ્યો

copy image

ગુજરાતમાં હાર્ટ અટેકના કિસ્સાઓ ચિંતાજનક વધારો…
સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત….
અમદાવાદનો વતની અને સુરતમાં અભ્યાસ માટે આવેલ યુવાન બેક પેઇન અને છાતીમાં દુઃખાવો થતો હોવાથી હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ ઢળી પડ્યો….