માંડવીના જામથડામાં જાહેરમાં નસીબ અજમાવતા આઠ ખેલીઓની ધરપકડ

poli

copy image

copy image

માંડવી ખાતે આવેલ જામથડામાં જાહેરમાં નસીબ અજમાવતા આઠ ખેલીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા છે. ત્યારે આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના જામથડામાં જાહેરમાં અમુક ઈશમો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસે અહીથી રોકડ 10,150 સાથે આઠ ઈશમોને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.