ભુજ રાજકોટ વચ્ચે શરુ કરાયેલી ટ્રેન માત્ર 4 ચાર ફેરામાં જ બંધ

copy image

copy image

ભુજ રાજકોટ વચ્ચે શરુ કરાયેલી ટ્રેન માત્ર 4 ચાર ફેરામાં જ બંધ કરી દેવાઈ છે. ટ્રેન બંધ કરી દેવાનું કારણ પ્રવાસીઓ નથી મળતા હોવાનું સામે આવી રહ્યું છે. આ ટ્રેનના માત્ર ત્રણ ફેરામાં જ રેલવેએ અનુમાન લગાવી લીધું કે મુસાફરો મળતા નથી. તેથી આ ટ્રેન ભુજમાં 8 ઓગસ્ટથી બંધ થશે અને રાજકોટમાં 7 ઓગસ્ટથી રદ રહેશે. રેલવેના આ નિર્ણયથી ભારે રોષ ફેલાઈ રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.