પાલારા ખાસ જેલ ખાતે ખુનના ગુના કામે ૧૦ વર્ટની સજા ભોગવતા પાકા કામના કેદી ફલો રજા પરથી ફરારી થતા કેદી/આરોપીને પકડી પાડતી પેરોલ ફલો સ્કોડ,પધિમ-કચ્છ ભુજ

image

પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલા સાહેબ તથા એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પુંજાભાઇ ચાડ તથા પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહીલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજા તથા પો.કોન્સ. અશોકસિંહ ઝાલા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. સુરેશભાઇ ચૌધરી.

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય.

જે સુચના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓના સાથે તાબાના કર્મચારીઓ ફર્લો ફરારી તેમજ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હોઇ ટેકનીકલ એનાલીસીસ તેમજ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,

પોલીસ મહાનિર્દેશકશ્રી જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી અમદાવાદના જા.નં. જયુડી./૮/ફરલ/ ૪૭૯૪/૨૦૨૬, તા. ૨૦/૦૮/૨૦૨૬ આધારે દિન- ૧૪ ની ફર્લો રજા પર મુક્ત કરવામાં આવેલ પાકા કેદી નં. ૩૩૭૫ અબ્બાસ ઇસ્માઇલ સમા, રહે. ગામ-ભારાસર (માનકુવા) તા.ભુજવાળાની ફર્લો રજાનો સમયગાળો પુર્ણ થતા તા. ૦૬/૦૯/૨૦૨૬ ના રોજ પાલારા ખાસ જેલ ખાતે હાજર થવાનુ હોઇ પરંતુ મજકુર કેદી હાજર ન થઇ ફરાર રહેલ હતો જેની ટેલનીકલ તપાસના આધારે હાલે મહાદેવ હોટલ, લાકડીયા તા.ભચાઉ ખાતે હાજર છે જે હકિકત મળતા કંટ્રોલ રૂમ ભુજ ખાતે રવાના નોંધ કરાવી ઉપરોકત જગ્યાએ ટીમ સાથે જઇ વોંચ તપાસ કરતા મજકુર કેદી બાતમીવાળી જગ્યાએ હાજર મળી આવતા તેને હસ્તગત કરી હસ્તગત કર્યા અંગેની જાણ તેના ભાઇ અનવર ઇસ્માઇલ સમા રહે. ભારાસર તા. ભુજવાળાને તેમના