જમ્મુ અને કાશ્મીરના  કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 52 લોકોના મોત

copy image

copy image

ગુરુવારે બપોરે 12:30 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાશોટી ગામમાં બની હતી આ ઘટના….

જમ્મુ અને કાશ્મીરના  કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે…..

અત્યાર સુધીમાં 167 લોકોને બચાવી લેવામાં આવ્યા છે….

100 થી વધુ લોકો ગુમ છે…..