કચ્છના અંજારના લાખાપરની બાજુમાં આવેલ ડી કંપનીના વર્કરો કામદારો દ્વારા સલામી આપી વંદે માતરમના નારા બોલવામાં આવ્યા


કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામે લાખાપર ની બાજુમાં આવેલ ડી કંપની ના વર્કરો કામદારો દ્વારા સલામી આપવામાં આવી હતી તેમાં વંદે માતરમ ના નારા બોલવામાં આવ્યા હતા
ખાતે ભારત દેશની આઝાદીના ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના ૭૯ મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ ઓલ ઇન્ડિયા SC, ST, OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા ૧૫ ઓગસ્ટના
૭૯ મો સ્વતંત્રતા દિવસ નિર્મિત્તે ધ્વજવં કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC, ST, OBC,માયનોરીટીસ મહાસંઘ સંગઠન ના કચ્છ ભુજ જિલ્લાના સંગઠન પ્રમુખ ખેમચંદ ઉફ હમીરભાઇ શામળિયા સંગઠનના કાર્યકર્તાઓ સામાજિક અલગ અલગ જગ્યાએ કાર્યકર્તા દ્વારા ખાનજીભાઈ ફફલ બાબુભાઈ મેરીયા શંકરભાઈ ઠાકોર અરવિંદભાઈ કાગિ રૂપાભાઈ શામળીયા કાનજીભાઈ ઠાકોર પ્રભુભાઈ ઠાકોર તમામ વર્કરો આગેવાનો અને ઉપસ્થિત રહીને ૭૯ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી અને સર્વ ભારતવાસી ઓને શુભેચ્છા આપી હતી