વણશોધાયેલ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષકથી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમારસાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ,ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ લુંટ તથા ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓની સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૪૨૫૦૬૭૬/૨૦૨૫ બી.એન.એસ ડલમ ૩૦૯(૪),૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ગઈ તા.૧૧/૦૮/૨૦૨૫ રાત્રીના ૦૮/૦૦ વાગ્યાના અરસામાં ફરીયાદી મુસ્તાક સુલતાનભાઈ ખલીફા ઉ.વ ૨૧ રહે.ગણેશનગર કુડા-જામપર તા.રાપર વાળાઓ બાલાજીની છોટા હાથીમાથી નમડિનના બોક્ષ બીજી ગાડીમા હેરફેર કરતો હતો ત્યારે બે અજાણ્યા ઇસમો મોટરસાઈકલ પર આવી ફરીની બાજુમાં ઉભી રાખી જેમાં પાછળ બેસેલ ઇસમે નીચે ઉતરી પોતાની ભેઠમાથી છરી ડાઢી ફરી.ને છરી બતાવી ફરી.ના ગળામા ટીંગાળેલ કાળા કલરનો થેલો ઝુંટવી લઈ તેમા રહેલ રોકડા રૂપિયા એક લાખ સાત હજાર એક સો પુરા (રૂ.૧,૦૭,૧૦૦/-) ની લુંટી લઈ મોટરસાઈકલમા બેસી ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાનો ગુનો તા.૧૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૦/૪૦ વાગ્યે જાહેર થયેલ સદરહું બનાવ ગંભીર પ્રકારનો જણાતાં તુરત જ અલગ અલગ ટીમો બનાવી તેની આજુબાજુ જતા રસ્તા પરના તેમજ આજુબાજુના ગામના રસ્તા પરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ અમારા ખાનગી અને ભરોસાપાત્ર બાતમીદાર મારફતે હડીકત મળતાં સદરહું ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉડેલી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીઓ:-

(૧) સુરેશ ઉર્ફે સુરો ધીંગાભાઈ કોલી ઉ.વ.૨૦ રહે. કોલીયાસરી વિસ્તાર ભચાઉ

(૨) મયુર લાખાભાઈ કોલી ઉ.વ.૨૩ રહે. કોલીયાસરી વિસ્તાર ભચાઉ

(3) રામ ઉર્ફે રામુ બાબુભાઈ મણકા ઉ.વ.૨૩ રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ

  • કબ્જે કરેલ મુદ્દામાલ

અનુ

मुद्दामालनी विगत

લુંટમાં ગયેલ રોકડા રૂપિયા

3

मो.सा २७. GJ 12 DC 0502

छरी

डिमत ३पिया

१,०७,१००/-

30,000/-

કુલ મુદામાલ કિ.રૂ.

१,३७,१००/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.