કેરામાં વિવિધ સ્થળો પર ધ્વજ વંદન સાથે તિરંગાને અપાઈ સલામી

ભુજના કેરામાં દેશ તેમજ વિદેશમાં કરાઈ 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી મંદિરોમાં ભગવાનને કરાયા તિરંગા શણગાર ધ્વજવંદન,પરેડ તેમજ સંસ્કૃતિ કાર્યક્રમો થી કરાઈ ઉજવણી જેમાં કેરા ખાતે કેરા કુંદનપુર ગ્રામ પંચાયત,એચ.જે.ડી. કોલેજ,શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ,લાયન્સ હોસ્પિટલ કેરા, સરકારી કુમાર શાળા તેમજ કેરા પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજ વંદન સાથે તિરંગા ને અપાઈ સલામી