કચ્છમાં દારૂબંધી છતાં લોકો રસ્તા પર પણ સલામત નહી


કચ્છમાં દારૂબંધી છતાં લોકો રસ્તા પર પણ સલામત નહીં
માંડવી ભુજ રોડ પર દારૂના નશામાં ચૂર નબીરાએ બે કાર અને એક બાઈકને અડફેટે લીધા
એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા
અકસ્માત સર્જનારા મોટા બાપની ઓલાદ ને ઘટના સ્થળ પર જ લોકોએ ચખાડ્યો મેથીપાક
ગાડીમાં દારૂ ભરેલી બોટલ અને ગ્લાસ પણ મળ્યો જોઈએ પોલીસ છાવરે છે કે પછી કડક પગલાં લે છે