બે વર્ષમાં સરકારી ગોડાઉનોમાં કુલ મળીને 11 હજાર મેટ્રિક ટન અનાજ સડયું

copy image

ગરીબોને અનાજ મેળવવાના ફાંફા…. રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો ત્યારે… બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેનાર કોઈ નથી.
ગુજરાતમાં જાણે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે….
બે વર્ષમાં સરકારી ગોડાઉનોમાં કુલ મળીને 11 હજાર મેટ્રિક ટન અનાજ સડયું….