વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બન્યા ગુજરાતના મહેમાન

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના મહેમાન બન્યા છે…
અમદાવાદ શહેરના નિકોલમાં આજે સાંજના સમયે ખોડલધામ મેદાન ખાતે જાહેરસભાને કર્યું સંબોધન…
અહીં પીએમ મોદીએ વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ અને કર્યું ઉદઘાટન …
પીએમ મોદીએ રૂપેરા ફેમિલી સાથે કરી મુલાકાત…
વડાપ્રધાને રૂપેરા પરિવારના સભ્યો સાથે મુલાકાત બાદ ખબર અંતર પૂછ્યા….