કચ્છ પત્રકાર સંગઠન આયોજીત ચતુર્થ વર્ષ ગણેશ ઉત્સવ 2025

સહર્ષ શાથે જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકાર વેલફેર ફાઉન્ડેશન,કચ્છ પત્રકાર સંગઠન દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ ૨૦૨૫ આવતી કાલથી તા. ૨૭/૮/૨૦૨૫ થી તા. ૩૧/૮/૨૦૨૫ સુધી વિગત વાર કાર્યક્રમ સાથે ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે
તા ૨૭/૮/૨૦૨૫ ના રોજ સવારે ૧૦/૩૦ કલાકે ગણપતિ બાપાને તેડવા જવાનું હોઈ સમય સર તમામ કચ્છ પત્રકાર સંગઠનના મીત્રો એ સહ પરિવાર સાથે હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે બાકીના પ્રોગ્રામ વિગત વાર આમંત્રણ કાર્ડ પ્રમાણે છે
ગણપતિ ઉત્સવ સ્થળ
બહુમાળી ભવન પાસે જુની રજીસ્ટાર કચેરી પાસે ભુજ કચ્છ

  આમંત્રણ 
     પ્રમુખ 

બિમલ.એચ.માંકડ