ગણેશ ચતુર્થી”ના પાવનકારી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી નો આ ઉત્સવ, દરેક પ્રકારના વિધ્નો-સંકટો દૂર કરી, આપના જીવનને પ્રગતિશીલ, સુખી અને સમૃદ્ધ બનાવે એવી મંગલકામના. સાથે રાજુલબેન વિજયભાઈ ના ઘરે થી ઓસ્લો બાલવાટિકા ગાર્ડન ખાતે ઓમ દીદી ( હિના જોશી), ડોક્ટર ચૌહાણ સાહેબ. પ્રદીપ ભાઈ. દીપક ભાઈ, રીશીકા બેન, વૈજયંતi બેન, સવિતા જી , શશી બેન. નીલમ. શાલિની, વેણુ ભાઈ. મગનભાઈ, વકીલભાઈ.દિનેશભાઈ સોનલબેન, ઇશ્વર ભાઈ પ્રકાશ ભાઈ મધુબેન કંચન બેન કિરણ દીદી સાથે અન્ય સેવા ભાવિ ભાઈ બહેન.પાવન બેલા માં ગણપતિ બાપા ની પધરામણી કરી ને બાપા ના. આશીર્વાદ ની સાથે ગરબા ની મોજ માણી
બટુક મારાજ અને યોગ ગુરુ ઓમ દીદી એ પૂજા સ્થાપના કરાવી ને ઓમ દીદી આજે ૨૭ તારીખ એ ૨૭ નક્ષત્ર ને ૨૦૨૫ ની ટોટલ ૯ એટલે નવગ્રહ બંને મળી ને ૯૯ ની સમજણ આપી
સર્વે ને શુભ કામના આપી .. સ્વસ્થ રહો મસ્ત રહો એ જ મંગલ કામના..
નોટ::: ગણપતિ સ્તુતિ
ધૂન ની સાથે ગરબા ની રમઝટ

“જય શ્રી ગણેશાય નમઃ 🙏🏻