મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિમાં સુધારો

copy image

મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની સ્થિતિમાં સુધારો…
ડેમમાં પાણીની આવક 11,359 ક્યુસેક નોંધાઈ…
ડેમનો જળ સ્ટોક 84.48 ટકા સુધી પહોંચ્યો….
સ્થિતિ સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો માટે શુભ સંકેત….
જળ સંગ્રહને નિયંત્રિત રાખવા માટે ધરોઈ ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા….