રાજકોટ શહેર યાજ્ઞિક રોડ કા રાજા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી


રાજકોટ શહેર કોંગ્રેસ, અને યુથ કોંગ્રેસ આયોજિત ગણપતિ મહોત્સવ માં અલ્પેશભાઈ સાધરીયા એ મહા આરતી નું આયોજન કરેલ હતું. જેમાં સમસ્ત કોળી સમાજ અને બધા ભાવિ ભક્તો ને આરતી નો લાવો લેવા ભાવ ભર્યું આમંત્રણ હતુ. આ આયોજન મા દરોજ અલગ અલગ પ્રસાદી નું વિતરણ કરવામાં આવે દરોજ 100 કિલો નિ આસ પાસ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે જેમ કે મોતી ચૂર ના લાડુ નિ પ્રસાદી તેમજ ફળ ફ્રૂટ પ્રસાદ વિતરણ કરે છે આ આયોજન સેલાં 10 વર્ષ થી કરવામાં આવે છે આ આયોજન મા તમામ સમાજ નો સાથ સહકાર હોય છે જેમાં કોળી સમાજના આગેવાન એવા ધર્મેશભાઈ જીજવાડીયા, દેવભાઈ કોરડીયા, શૈલેષભાઇ મીઠાભાઇ જાદવ, પ્રવીણભાઈ મેર, ચેતનભાઈ સોલંકી, જયદીપભાઈ સાકરીયા, ગોલાણી વિજયભાઈ, વિપુલભાઈ સોલંકી, ધીરજભાઈ જમોડ, કિરણભાઈ ડેરવાળીયા, શૈલેષભાઇ મેર, વગેરે બધા ભાવિ ભક્તો એ મહા આરતી અને પ્રસાદ નો લાવો લીધો.
*રિપોટર સંજય ભોજાણીસાથેચેતનસોલકીરાજકોટ