વર્ષામેડીમાં ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી ને જમીન વેચી દેનાર આરોપીની કરાઈ ધરપકડ


આજરોજ અંજાર પો. સ્ટે. ઞુ.ર.ન. 1097/25 ના કામે વર્ષામેડી સર્વે ન. 642 ના ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી ને જમીન વેચી નાખનાર આરોપી દિનમામદ કાસમ રાયમા રહે.અંજાર વાળા ને સાથે રાખી પંચો રુબરુ ઞુના કામે ઝડતી તપાસ પંચનામુ કરવા આવ્યુ.