વીજ ગ્રાહકો માટે રાહત, ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો

ફ્યુઅલ સરચાર્જમાં 15 પૈસાનો ઘટાડો: ઉર્જામંત્રીની જાહેરાત

હવે વીજ ફ્યુઅલ ચાર્જ ₹2.30 પ્રતિ યુનિટ યથાવત રહેશે

જાન્યુઆરીમાં 50 પૈસા અને ઓક્ટોબરમાં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો

દર મહિને 100 યુનિટ વાપરતા ગ્રાહકોને ₹15 જેટલો નુકસાનીનો ઘટાડો

રાજ્યના 1.75 કરોડ વીજ ગ્રાહકોને થશે સીધો લાભ