માર્ગ સુરક્ષિત, જીવન સુરક્ષિત ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પોલીસને 50 કસ્ટમાઇઝ્ડ હૉન્ડા CB350 ક્વિક પોલીસ હસ્તગત કરવામાં આવ્યા.

સુરક્ષિત માર્ગ મદદ કરવા અને 2050 સુધી ગ્લોબલ લેવલ પર અથડામણમુક્ત સમાજ બનાવવા માટે હૉન્ડાનું દ્રષ્ટિકોણ આગળ વધારવા, હૉન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશન (HIF), જે ભારતની હૉન્ડા ગ્રુપ કંપનીઓનો CSR હિસ્સો ધરાવે છે, એને પોતાના ‘સડક સહાયક: સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન’ પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાત પોલીસને 50 ખાસ સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વાહનો હસ્તાંતરિત કરવામાં આવ્યા.
જે રાજ્યભરમાં સુરક્ષિત માર્ગ અને જાહેર સુરક્ષા માળખાને મજબૂત કરવાની દિશામાં કાર્યરત રહેશે.

રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, ગાંધીનગર.