GST ઘટવાથી લગભગ 175 વસ્તુઓ થશે સસ્તી…
દૂધ, રોટલી, પિત્ઝા GST મુક્ત…
કેન્સર-અન્ય ગંભીર રોગની દવાઓ 12ની જગ્યાએ 5 ટકા GST…
હેલ્થ-લાઇફ ઈન્સ્ટોરન્સ ટેક્સ ફ્રી…
સિમેન્ટ પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો…
GST ઘટવાથી લગભગ 175 વસ્તુઓ સસ્તી થશે…
તમાકુ અને લગ્ઝરી વસ્તુઓ પર 40 ટકા GST લાગુ થશે…
આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકની ભલામણો…