GSTમાં હવે ફક્ત હશે 2 સ્લેબ 5% અને 18%

GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

12% અને 28% સ્લેબ નાબૂદ કરાયો…

22 સપ્ટેમ્બરથી લાગુ થશે…

મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

અનેક ચીજવસ્તુઓના ભાવોમાં થશે ઘટાડો